ગુજરાતમાં સતત બીજા દિવસે વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી 14ના મોત
ગુજરાતમાં સતત બીજા દિવસે વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી 14ના મોત
Blog Article
ગુજરાતમાં પાંચ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે સતત બીજા દિવસે કુલ 104 તાલુકામાં દોઢ ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડ્યો હતો
વાવાઝોડા અને આંધી સાથે આવેલા વરસાદથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતાં અને 16 ઘાયલ થયા હતા. Read more :